…બ્રહ્મ ક્યાં છે ?…

રાધાની લાલચટક ચુંદડીમાં ગુંથેલા આભલાં,
આભલાંમાં ભોળી ભરવાડણ, જાદવાને ભાળે.

આભલાના બિંબમાં કાનાનું મોર પીછ ભાળે,
ધ્યાનસ્થ યોગીના ચોરેલા ચિત્તમાં શું ભાળે ?
આભલાંમાં ભોળી ભરવાડણ, જાદવાને ભાળે.

હું તો આ કદમના ઝાડ ને, પેલા પંખીના માળે,
મારા કાનને નિત નિત નિરખું સાંજ સખાળે.

ઓધવ જેવા ભલે વિચારે, ને માથું ખંજવાળે,
આભલાંમાં આ,ભોળી ભરવાડણ,જાદવાને ભાળે.

આ વ્રજ ગોપી જમનાના જળથી પાય પખાળે,
હૈયાના હેતથી, ને કાનના કાજે, કદમની ડાળે.

મેં તો ફુલડાનો હિંચકો બાંધ્યો, જમનાની પાળે,
આભલાંમાં આ, ભોળી ભરવાડણ,જાદવાને ભાળે.

મથુરામાં ભલે રહે કાન, ગોપી દિલ નવ બાળે,
પોથી પંડિત, વાત નવ પરખે, કાળે અકાળે.

આ જ્ઞાનીની ગડમથલ, તે બ્રહ્મને ભલે ખંખોળે,
આભલાંમાં આ,ભોળી ભરવાડણ,જાદવાને ભાળે.

મહાવરો થઇ ગયો,

તમને જુલ્મનો, તો અમને બલિદાનનો મહાવરો થઇ ગયો,
જોઈ લેજો કે લોકશાહી નો સુરજ હવે બાવરો થઇ  ગયો.
આધ ખુલ્લી આંખો ના દરવાજા હવે બંધ કરશો નહિ ,
વર્ષોથી સેવેલી સૌની આશાનો હવે ચૂરો થઇગયો.
હવે કેટલા મત બગાડીશું આ ચુંટણીઓ પાછળ ?
હવે પ્રજા ને પણ મતદાનનો અણગમો થઇ ગયો.

અડકો દડકો

અડકો દડકો થઇને તડકો ,

ક્ષિતિજમાથી પડતો મણકો,
મણકો કરતો રણકો એવો ,
હુંકાર તો મરકટ જેવો ,

દુન્યવી દોરમા બાંધ્યો,
જાગ્યો ત્યારે વાગ્યો થડકો,
ધૃત વિદ્યામાં એવો પક્કો ,
ખુબ ક્માણો  તોયે કડકો .

જીવન જીવીલો મોજકરીલો સદા

જીવન જીવીલો મોજકરીલો  સદા,

જીન્દગી નીશાળ પછી પડીજશે રજા,
 
જો  માનવી મૃત્યુની ભળી જાય હવા,
તો મેશને કાજલ ની મળીજાય મજા.
 
તૂટેલા દર્પણ કદી ભળીજાય શમા,
તો શરમના માર્યા ભાગીજાઈ પતંગા,
 
તુટતા નથી કદી અહીં ભાવિના આયના.
રહેછે પડદા સદા નસીબના પાનના.

.રાધા અષ્ટક..

ત્રિભંગ સંગ  માલિની, કટાક્ષ  નૈન  દામિની ,
કદમ  કુંજ  મધ્યમાં, કલા  કરે  શ્રી વલ્લભા.
કર કમલ,નયન કમલ, કમાલ ભાલ તિલકમ.
વનરાઇ વાગી વાંસળી તે ક્રુષ્ણની છે વલ્લભા.
 
હ્રદય  મધ્યે બ્રહ્મ નાદ, સુણે સખી સહેલીયા,
રાધેરાની  સંગ રમે  તે, ગોપીજન વલ્લભા.
કદમ ઉઠે  કદમ  કુંજ,  કોકીલા  ત્યાં  કુંજતી ,
નિકુંજ આવી યોગીની તે, કૃષ્ણની છે વલ્લભા.
 
સદા  વિરહમાં રાચતી, તે ક્રુષ્ણ સખી ગોપીયા,
વિમલ  વનમાલા   ધરે, વ્રજ વસે તે વલ્લભા.
અખિલ નિખિલ ત્રીભુવને, તે વિશ્વ શક્તિ રાધિકે,
ધરા  ધરેન્દ્ર  વંદતી  તે, વેણુ   પ્રિયે  વલ્લભા.
 
તમાલ  રંગ શ્યામ છે  તો, રાધે  રંગ  ચન્દ્રમા,
વૈજન્તી માળા  કંઠમાં,  તે ગૂંથે  ગોરી વલ્લભા.
ખાન્જનપરે જ્યાં તીલ તરે, તે શાલીગ્રામ વંદના,
કટાક્ષ   નૈન  ચાપથી  ચકોર  ચિત્ત   વલ્લભા.
 
સ્નેહધન   આનંદધન,  ગૌ ધનો ના ગોખમાં,
 આનંદઘન   કૃષ્ણને,  નૈન  વસે તે વલ્લભા.
કૃષ્ણ  ચાંદ શ્વેત ચાંદ,  મિલન  ચાંદ હાથમાં,
કર  કમલની માલા રોપે, કૃષ્ણ સખી વલ્લભા.
 
ત્રિગુણ  ગુણ  પ્રકૃતિ,  ને રાધારમણ સાથમાં.
ભવાતિત ગુણાતિત, જીવાત્મ સખી વલ્લભા.
યુગલ   કુંજ મધ્યમાં, ને જલતરંગના સ્પર્શમાં,
વહેતું વારી પ્રેમ રાગ,યમુના રણી વલ્લભા.
 
નીરસ  ક્રુષ્ણ નેત્રને, રાધે રસ અંજનમ,
રસેશ્વર   ખીતબ આપે, રાધે સંગ  વલ્લભા.
ગોપુગીત, વેણુગીત, કથા ગીત અમૃતમ.
વસે  તે તપ્ત જીવમાં તો, મુકત બને વલ્લભા.
 
સુરત નાથ, જગતનાથ, ગોપીકાના રાધે નાથ,
પઠન  કરે જે કાવ્ય ગીત, રાધિકાની વલ્લભા.
યુગલ ચરણ ને પામવા નિત્ય ભણો અષ્ટકમ,
મુક્તિમાં સાયુજ્ય માંગે ‘સ્વજન’  સખી વલ્લભા.
Link

…સત્ય ની સફર…

મૃત્યુ ની અલ્પતા કેટલી, હૃદય સ્વાસ નું બંધ થવું,

સનાતન સુરત ની સફર, ને મંજિલ શ્યામ ચરણ ની.
 
આ જગત ઉઘડતું સત્ય, ને વિનાશ બંધ થતું  સત્ય.
ન ઉદય ન અસ્ત એક શોધ છે પરમ સત્યની.
 
પંચત્વ ની પેલેપાર, ને ક્ષનિક  મૃત્યુની આરપાર,
જીવનની જયોત જગાવો, આ ગુફા છે અંધકારની.
 
તમસ  ને  ક્યાં શુધી વળગીશું, ને ચાલ્યા કરશું સફરે,
એક કદમ આ બાજુ આવો, આ રાહ છે નિગમ ની.
 
ક્ષતિ આપણી કે આ અંતર બનાવી દીધું પથ્થર,
અંતહ દ્રષ્ટિ ન કરી ને યુગોનું પડી ગયું છે અંતર.